

લેખક: હેક્ટર ગાર્સીયા & ફ્રાન્સેસ્ક મિરાલેસ, ભાવાનુવાદ: ચિરાગ ઠક્કર 'જય'
તંદુરસ્તી પર ઘણા પુસ્તકો લખાયા છે પરંતુ 'ઇકિગાઇ' એ થોડું અલગ પુસ્તક છે. બધા પુસ્તકોમાં સામાન્ય રીતે હેલ્થ માટે આમ કરવું તેમ કરવું એવી સલાહ આપવામાં આવતી હોય છે, પરંતુ ઇકિગાઇમાં તંદુરસ્તી સારી કેવી રીતે રહે, આયુષ્ય સો વર્ષનું કેવી રીતે કરી શકા,? એનું રહસ્ય સમજાવવામાં આવ્યા છે.
#chiragthakkar #chiragthakkarjay #WriterChirag #RaagChirag #રાગચિરાગ #writer #translator #BookTalk